Tuesday, April 30, 2013

ગુજરાતી અને ઇંગ્લિશ માટે


ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. દરેક સરકારી કર્મચારીને આ નિયમો લાગુ પડે છે. તો સૌ કર્મચારીને આ નિયમો સરળતાથી મળી રહે તેવા આશયથી અહીં મૂકવામાં આવેલ છે. તો સૌને લાભ લેવા વિનંતી. આ નિયમો એકવાર વાંચવા જેવા તો ખરા જેથી કરીને આપણો કોઈ ગેરલાભ ઉઠાવતા હોય તો આપણને પણ ખબર પડે અને આપણે પણ નિયમમાં રહીને કામ કરી શકીએ.

ગુજરાતીમાં ડાઉનલોડ કરો

અંગ્રેજીમાં ડાઉનલોડ કરો

અન્ય નિયમો

No comments:

Post a Comment